રાજય સરકારનો મહત્વનો નિર્ણય - ઉત્તર અને મધ્ય ગુજરાતની આઠ નદીઓમાં નર્મદાના નીર છોડવામાં આવ્યા : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ


રાજય સરકારનો મહત્વનો નિર્ણય - ઉત્તર અને મધ્ય ગુજરાતની આઠ નદીઓમાં નર્મદાના નીર છોડવામાં આવ્યા : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ - ઉત્તર અને મધ્ય ગુજરાતના લાખ્ખો ખેડૂતોને સિચાઈનો અને પશુપાલકો માટે પશુઓને પીવાનું પાણી ઉપલબ્ધ થશે - ભૂગર્ભ જળ રીચાર્જ થશે અને કેનાલ હેડ પાવર હાઉસમાં જળ વિદ્યુત ઉત્પાદન વધશે