શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી ટ્રકના ગુપ્ત ખાનામાં સંતાડેલ ૬,૪૮,૦૦૦ રૂ નો દારૂ ઝડપ્યો
ગાંધીનગર વિભાગના મે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી. તથા અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ ની સુચનાથી મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના ભરત બી બસીયાના માગૅદશૅન હેઠળ અરવલ્લી જીલ્લામા દારૂની હેરાફેરી અટકાવવા તેમજ નેસ્તનાબુદ કરવા જણાવેલ જે અન્વયે શામળાજી પો.સ.ઇ. કે.અેસ.સિસોદીયા તથા પોલીસ સ્ટાફ સાથે અણસોલ ગામની સીમમાં વાહન ચેકીંગમા હતા દરમ્યાન અેક ટેમ્પો ટ્રક નંબર HR.47.B.4124 ને રોકી ચેકીંગ કરતા હતા દરમ્યાન ટ્રકના પાછળના ભાગે અંદર ગુપ્તખાનુ બનાવી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ-૮૬ જેની કુલ બોટલ નંગ-૧૯૩૨ જેની કિ.રૂ. ૬,૪૮,૦૦૦ તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૫૦૦૦ તથા રોકડ રૂ ૧૨૦૦ તથા આરસી બુક તથા ટેમ્પાના કાગળો તથા ટેમ્પો મળી ૩,૦૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૯,૫૪,૨૦૦ ના મુદ્દામાલ સાથે (૧) મનીષ સતબીર ગુજૅર ઉ.વ.૨૩ (૨) દિપક દિલબાગસિહ ચમાર ઉ.વ.૨૫ રહે ગવરમેન્ટ સિનિયર સેકેન્ડરી સ્કૂલ ભઠીૅગેટ તા.જી.જજર હરિયાણા પકડાઈ જઇ ગુન્હો કરેલ તે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાયૅવાહી કરી આગળની તપાસ શામળાજી પી.અેસ.આઈ . કે.અેસ.સિસોદીયા કરી રહ્યા છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

0 Comments